તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

10 જૂનનું અંક ભવિષ્ય:ગુરુવારે અંક 7ના જાતકોએ સાવધાની જાળવવી, પિતૃઓને લોટના હલવાનો ભોગ ધરાવવો

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ- 5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 3ની અંક 5-6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 6ની અંક 1 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

પિતૃદોષ ધરાવતાં મંત્રીઓને ઝટકો લાગી શકે છે. વિદેશ સેવાના અધિકારીઓએ સાવધાન રહેવું.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો કરો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

સરકારી અધિકારીઓને ખાસ જવાબદારી મળી શકે છે. જો કોઇ અધિકારી વિરૂદ્ધ તપાસ ચાલી રહી હશે તો અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલના તેલમાં જ્યોત કરો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

પુરૂષ ગાયકોએ પોતાના ગળાને લઇને વિશેષ ધ્યાન રાખવું. મહિલા બેંકરો અને ફાયનાન્સરોને વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- ગોળનું દાન કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ધાર્મિક ક્રિયાઓમાં વિશેષ રસ રહેશે. કોઇ તીર્થ સ્થળની યાત્રા થઇ શકે છે. કુંવારા લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે.

શું કરવુંઃ- પીપળામાં જળ ચઢાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

કોઇ મિત્રની મદદ કરવી પડી શકે છે. યાત્રા થઇ શકે છે.

શું કરવુંઃ- પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

જો જૂની જોબની કંપનીમાં રૂપિયા અટકી ગયા છે તો હવે તે મળી શકે છે. જે લોકોએ જોબ બદલવાનું નિવેદન આપ્યું છે તેમને અનુકૂળ પરિણામ મળશે.

શું કરવુંઃ- દેવીને શ્રૃંગારની સામગ્રી ચઢાવવી.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ન્યૂરો ડોક્ટરોને કોઇ ઉલ્લેખનીય મામલે યશ મળી શકે છે. જો કોઇને ન્યૂરોની સમસ્યા છે તો સાવધાની રાખવી.

શું કરવુંઃ- પિતૃઓને લોટના હલવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગેસની સમસ્યા પરેશાન કરી શકે છે. આઉટડોરના ખેલાડીઓને ઉલ્લેખનીય સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

શું કરવુંઃ- સુંદરકાંડનો પાઠ કરો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના વેપારીઓને લાભની સ્થિતિ રહેશે. કમરનો દુખાવો કે ખભાના દુખાવામાં બેદરકારી ન કરો.

શું કરવુંઃ- ભૈરવના નામનો જાપ કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી