10 જાન્યુઆરીનું અંક ભવિષ્ય:સોમવારે અંક 1ના જાતકોને તેમની મહેનતનું ફળ મળશે, આ લોકોએ આજે ગણેશજી સામે દેસી ઘીનો દીવો પ્રગટાવવો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 8ની અંક 2-7 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ભૂતકાળમાં કરેલી મહેનત હવે જઈને પોતાનું ફળ આપી શકે છે. કોર્ટને લગતો વિવાદ પક્ષમાં આવી શકે છે. હાડકાને લગતો દુખાવો પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

પિતૃપક્ષ સાથે વિવાદથી બચવું. કાર્યસ્થળે ધૈર્યની પરીક્ષા થઈ શકે છે. થાક વધારે રહેશે.

શું કરવુંઃ- શનિદેવ સામે કાળા તલથી જ્યોત પ્રગટાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

લોકોમાં તમારું આકર્ષણ વધશે. પરિવાર સાથે યાત્રાએ જઈ શકો છો. ખાનપાનને લગતી બેદરકારી દુઃખ આપી શકે છે.

શું કરવુંઃ- ગોળનું દાન કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

મોટા દીકરાને લગતા ખાસ પ્રયોગ કરવા પડી શકે છે. મહિલા કારોબારીઓ માટે ધીરજ સાથે આગળ વધવું.

શું કરવુંઃ- પીપળામાં જળ ચઢાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

હવાઈ સેવા કંપનીઓમાં કાર્યરત લોકો માટે સારી તક મળી શકે છે. મકાન વેચવા કે ખરીદવા ઇચ્છો છો તો આગળ વધો.

શું કરવુંઃ- પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

નવી યોજના ઉપર આગળ વધતા પહેલાં જરૂરી સલાહ લો. બિનજરૂરી ખર્ચથી બચવું. ખાનપાનમાં બેદરકારી હાનિકારક રહી શકે છે.

શું કરવુંઃ- દેવીને શ્રૃંગાર-સામગ્રી ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

પ્રશાસનિક અધિકારીઓ માટે સફળતા પ્રાપ્ત કરવાનો સમય છે. મહિલા સૂચના અધિકારીઓ માટે અનુકૂળ સમય છે.

શું કરવુંઃ- પિતૃઓને લોટના હલવાનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

પિતા સાથે તણાવ સંબંધને ખરાબ કરી શકે છે. વ્યાપારિક પાર્ટનરશિપ ઝટકો આપી શકે છે.

શું કરવુંઃ- સુંદરકાંડનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

પોલીસ અધિકારીઓને માન-સન્માન વૃદ્ધિનો સુખદ અવસર મળી શકે છે. કોર્ટના મામલો પક્ષમાં આવી શકે છે.

શું કરવુંઃ- ભૈરવના નામનો જાપ કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

અન્ય સમાચારો પણ છે...