તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 ફેબ્રુઆરીનું અંક ભવિષ્ય:બુધવારનો ભાગ્ય અંક 8 રહેશે, અંક 1 ધરાવતાં જાતકોએ ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવવો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 8ની અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

બાકી રહેલો મામલો પૂર્ણ થઇ શકે છે. જે પણ ભાગદોડ થશે, પક્ષમાં રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળી શકે છે. બોસનો વ્યવહાર દુઃખી કરી શકે છે. ખોટી ભાગદોડ કરવી પડી શકે છે.

શું કરવુંઃ- શનિદેવ સામે કાળા તલના તેલથી દીવો પ્રગટાવવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

જે લોકો અત્યાર સુધી તમારાથી અલગ રહેતાં હતાં, તેઓ હવે તમારી સાથે આવી શકે છે. ભોગ-વિલાસના સામાન માટે ખર્ચ કરી શકો છો. કોઇ નજીકના પરિજનની આર્થિક મદદ કરી શકો છો.

શું કરવુંઃ- ગોળનું દાન કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

તમારા ભવિષ્યને લઇને નિશ્ચિતતા અનુભવ કરી શકો છો. કોઇ મહિલાને લગતી વાત દુઃખી કરી શકે છે. બાળકના સ્વાસ્થ્યને લઇને ચિંતા દૂર થઇ શકે છે.

શું કરવુંઃ- પીપળામાં જળ ચઢાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

સરકારી ઠેકેદારોને ખાસ ફાયદો થઇ શકે છે. પ્રોપર્ટીના કારોબારીઓ માટે સ્થિતિઓ વધારે અનુકૂળ રહી શકે છે. વાહન ચલાવતી સમયે સાવધાની જાળવો.

શું કરવુંઃ- પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરાવો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

લાભકારી સ્થિતિ સતત બની રહી છે. નવી યોજના ઉપર કામ શરૂ થઇ શકે છે. નવો ખર્ચ કરી શકો છો.

શું કરવુંઃ- દેવીને શ્રૃંગાર-સામગ્રી ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

શારીરિક નબળાઇ વધારે અનુભવ થઇ શકે છે. નવી જવાબદારીઓ મળી શકે છે.

શું કરવુંઃ- પિતૃઓને લોટના હલવાનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

તમારું વર્ચસ્વ વધતું જોઇને મન પ્રસન્ન રહેશે. નજીકના ભાવનાત્મક સંબંધ પરેશાન કરી શકે છે. માઇગ્રેનને લઇને સાવધાન રહો.

શું કરવુંઃ- સુંદરકાંડનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

કાર્ય-વિસ્તાર કરી શકો છો. યાત્રાનું પરિણામ પક્ષમાં આવવામાં વિઘ્ન આવશે. કમરનો દુખાવો પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- ભૈરવના નામનો જાપ કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો