10 ડિસેમ્બરનું અંક ભવિષ્ય:ગુરુવારે અંક 7ના જાતકોએ સાવધાની જાળવવી, પિતૃઓને લોટના હલવાનો ભોગ ધરાવવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ-8 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 8ના લોકો સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ અને અંક 3ની અંક 8 ના લોકો સાથે પરસ્પર મિત્ર યુતિ.

અંકઃ-1

પિતૃદોષ ધરાવતાં મંત્રીઓને ઝટકો લાગી શકે છે. વિદેશ સેવાના અધિકારીઓએ સાવધાન રહેવું.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો કરો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

સરકારી અધિકારીઓને ખાસ જવાબદારી મળી શકે છે. જો કોઇ અધિકારી વિરૂદ્ધ તપાસ ચાલી રહી હશે તો અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલના તેલમાં જ્યોત કરો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-3

પુરૂષ ગાયકોએ પોતાના ગળાને લઇને વિશેષ ધ્યાન રાખવું. મહિલા બેંકરો અને ફાયનાન્સરોને વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- ગોળનું દાન કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

ધાર્મિક ક્રિયાઓમાં વિશેષ રસ રહેશે. કોઇ તીર્થ સ્થળની યાત્રા થઇ શકે છે. કુંવારા લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે.

શું કરવુંઃ- પીપળામાં જળ ચઢાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

કોઇ મિત્રની મદદ કરવી પડી શકે છે. યાત્રા થઇ શકે છે.

શું કરવુંઃ- પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જો જૂની જોબની કંપનીમાં રૂપિયા અટકી ગયા છે તો હવે તે મળી શકે છે. જે લોકોએ જોબ બદલવાનું નિવેદન આપ્યું છે તેમને અનુકૂળ પરિણામ મળશે.

શું કરવુંઃ- દેવીને શ્રૃંગારની સામગ્રી ચઢાવવી.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7

ન્યૂરો ડોક્ટરોને કોઇ ઉલ્લેખનીય મામલે યશ મળી શકે છે. જો કોઇને ન્યૂરોની સમસ્યા છે તો સાવધાની રાખવી.

શું કરવુંઃ- પિતૃઓને લોટના હલવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

ગેસની સમસ્યા પરેશાન કરી શકે છે. આઉટડોરના ખેલાડીઓને ઉલ્લેખનીય સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

શું કરવુંઃ- સુંદરકાંડનો પાઠ કરો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-9

ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના વેપારીઓને લાભની સ્થિતિ રહેશે. કમરનો દુખાવો કે ખભાના દુખાવામાં બેદરકારી ન કરો.

શું કરવુંઃ- ભૈરવના નામનો જાપ કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી