ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 5 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 8 ચિલત અંકઃ- 1, 4
આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 1-4ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 5ની અંક 9 સાથે પ્રબળ વિરોધી યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
માનસિક તણાવની અવસ્થા રહેશે. મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે કોઇ ખાસ વ્યક્તિ પાસેથી સલાહ લો. ગુસ્સો વધારે રહી શકે છે
શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો કરો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
પિતા સાથે સંબંધમાં ઊંચ-નીચથી બચી શકો છો. કરિયરના મામલે ઝટકો લાગી શકે છે. પગમાં દુખાવો થઈ શકે છે.
શું કરવુંઃ- શનિદેવને કાળા તલના તેલમાં જ્યોત કરો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
વાયદા કારોબારીઓ માટે લાભકારી સ્થિતિ રહી શકે છે. ધનને લગતી લેવડ-દેવડમાં સજાગ રહેવું. બ્લડ શુગરના શિકાર હોવ તો આ દિશામાં સંપૂર્ણ સાવધાની જાળવો.
શું કરવુંઃ- ગોળનું દાન કરો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
પાર્ટનરશિપમાં કરેલું કામ લાભ આપી શકે છે. પાર્ટનરશિપમાં નવું કામ કરવા ઇચ્છો છો તો પુરૂષના નામથી કરો.
શું કરવુંઃ- પીપળામાં જળ ચઢાવો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
પેટ્રોલ પમ્પ અને ગેસ એજન્સીના લોકો માટે સાવધાની જાળવવાનો દિવસ છે. પોતાના લોકોનો જ વ્યવહાર તમને દુઃખી કરી શકે છે.
શું કરવુંઃ- પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ખામ મિત્ર પાસેથી સારો સહયોગ મળી શકે છે. અટવાયેલું ખાસ કામ ફરીથી શરૂ થઈ શકે છે.
શું કરવુંઃ- દેવીને શ્રૃંગારની સામગ્રી ચઢાવવી.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
જિન્સનું કામ કરનાર લોકોને વધારે અનુકૂળતા રહી શકે છે. મહિલાઓ ઓફિસરો માટે ઓફિસમાં ખેંચતાણની અવસ્થા રહી શકે છે.
શું કરવુંઃ- પિતૃઓને લોટના હલવાનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
ઓફિસમાં બોસની કૃપા મળી શકે છે. જોબમાં મળેલો ટાર્ગેટ પૂર્ણ થઈ શકે છે. તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો.
શું કરવુંઃ- સુંદરકાંડનો પાઠ કરો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
તમારી મહત્ત્વપૂર્ણ યોજના ઉપર ફરી વિચાર કરી લો. તમારા કાર્યોમાં બહારથી સહયોગ મળી શકે છે.
શું કરવુંઃ- ભૈરવના નામનો જાપ કરો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.