તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1 મેનું અંક ભવિષ્ય:શનિવારનો ભાગ્ય અંક 2 રહેશે, આ દિવસે અંક 1ના જાતકોએ શનિદેવને કાળા તલ ચઢાવવા

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 5 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 6ની અંક 1 સાથે વિરોધી યુતિ અને અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

મોટા ભાઈ સાથે મામલો ગુંચવાઇ શકે છે. મહિલા અધિકારીઓને કરિયરના મોર્ચે લાભ થઈ શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કાર્યને લગતી દૂરની યાત્રા કરી શકો છો, સમય અનુકૂળ છે. કપડાના વેપારીઓને લાભ મળી શકે છે. પેટનો મામલો ખરાબ થઇ શકે છે.

શું કરવુંઃ- શ્રીહનુમત્સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

બેંક અધિકારીઓએ કાર્યોને લગતી સાવધાની જાળવવાની જરૂરિયાત છે. કોઇને પણ ઉધાર રૂપિયા આપતાં પહેલાં તે ક્યારે પાછા આવશે તે નક્કી કરી લો.

શું કરવુંઃ- વાછરડાને રોટલી આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

સફાઈ ઠેકેદારો માટે દિવસ અનુકૂળ રહી શકે છે. અન્ય લોકોના આંકલનમાં ઉતાવળ ન કરો.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચોલા ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

સ્ટેશનરીના માલિકો માટે લાભકારી સ્થિતિ રહી શકે છે. સામાજિક આયોજનમાં ભાગીદારી કરી શકો છો.

શું કરવુંઃ- બાળકોને મીઠાઈ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

લાંબા સમયથી અટવાયેલું કામ પૂર્ણ થવાથી સુખ મળી શકે છે. ધનને લગતા મામલે અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ઇમરતીનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

મહિલાના નામથી ચાલી રહેલી ટાઉનશિપ પ્રોજેક્ટને ઝટકો લાગી શકે છે. ઈંટ-ભટ્ટાના કારોબારીઓને નવો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય આપીને તેનું જળ માથા ઉપર લગાવો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

જો કોઇ પરિજન સાથે પાર્ટનરશિપમાં કામ કરી રહ્યા છો તો સાવધાન રહો, થોડી ઊંચ-નીચ થઇ શકે છે.

શું કરવુંઃ- દેવી અર્ગલા સ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગિફ્ટ આઇટમોના કારોબારીઓ માટે લાભનો અવસર આવી શકે છે. ડેરી ઉત્પાદ કારોબાર ફેલાવવાની તક મળી શકે છે.

શું કરવુંઃ- સરસ્વતી દેવીને ચંદનનું તિલક કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો