તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1 જુલાઈનું અંક ભવિષ્ય:ગુરુવારે અંક 6ના જાતકોને વિશેષ લાભ થશે, ખાનપાનમાં બેદરકારી ન કરવી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 7 ચિલત અંકઃ- 2

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 2-7મા પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ/મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

અંગત સચિવ કે અંગત સહાયકના પદ ઉપર કાર્યરત લોકોએ વિશેષ સાવધાની જાળવવી પડી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

હોટલ, ઢાબા અને રેસ્ટોરાંના માલિકોને લાભ થઇ શકે છે. હરવા-ફરવાની યોજના બનાવવા માંગો છો તો સમય સાથ આપી શકે છે.

શું કરવુંઃ- શ્રીહનુમત્સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

પરિવારના સભ્યો માટે કોઇ ખાસ કામ બનાવવામાં ઉલ્લેખનીય સહયોગ કરવો પડી શકે છે. પિતાનું ધ્યાન રાખો.

શું કરવુંઃ- વાછરડાને રોટલી આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

આજે તમારા ઉપર બોસની કૃપા રહેશે નહીં. ભાગદોડ વધારે અને કામ ઓછું થઇ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચોલા ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

જે જેવું ચાલી રહ્યું છે તેવું જ ચાલવા દેવું. પરિવારને વધારે સમય આપો. તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો.

શું કરવુંઃ- સંતાનને મીઠાઈ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

કોઇ મોટું કામ હાથમાં આવી શકે છે. કોઇ મોટા વ્યક્તિના માધ્યમથી મોટો લાભ થઇ શકે છે. ખાનપાન અંગે બેદકારી ન કરો.

શું કરવુંઃ- ભૈરવ બાબને ઇમરતીનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

રસ્તાના ઠેકેદારોને કોઇ નવા ઠેકા અંગે મહત્ત્વપૂર્ણ ગતિવિધઇ કરવી હોય તો કરી શકે છે, સમય સાથ આપી શકે છે.

શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય આપીને તેનું જળ માથા ઉપર લગાવો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

હાડકાને લગતું ઓપરેશન બાકી છે તો આજે કરાવી લો અથવા તેના માટે આગળનો દિવસ નક્કી કરી લો.

શું કરવુંઃ- દેવી અર્ગલા સ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

કેમિકલ્સના વેપારીઓને મોટો અવસર મળી શકે છે. જીવનસાથી સાથેના તાલમેલ અંગે ખાસ ધ્યાન રાખો.

શું કરવુંઃ- સરસ્વતી દેવીને ચંદનનું તિલક કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો