1 જુલાઈનું અંક ભવિષ્ય / બુધવારનો ભાગ્ય અંક 3 રહેશે, આ દિવસે અંક 6ના જાતકોએ ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવવો

Daily Numerology predictions of 1 July 2020, DR kumar Ganesh
X
Daily Numerology predictions of 1 July 2020, DR kumar Ganesh

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 12:30 AM IST

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1        ભાગ્ય અંકઃ- 3       દિવસનો અંકઃ- 5      મહિનાનો અંકઃ- 7       ચિલત અંકઃ- 2, 7  

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 2-7 ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 3ની અંક 2-7 સાથે મિત્ર યુતિ/પ્રબળ મિત્ર યુતિ. અંક 5ની અંક 2-7 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ.

અંકઃ-1
અધિકારી બદલાઇ શકે છે. ઓફિસમાં સ્થાન બદલાઇ શકે છે. કોઇ ખાસ વ્યક્તિની કૃપા મળી શકે છે અથવા લાભ મળી શકે છે.

શું કરવુંઃ- શિવમહિમ્નસ્ત્રોતનો પાઠ કરો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2
ચૂંટણી લડાઈમાં વિજય પ્રાપ્ત થઇ શકે છે. પ્રોપર્ટી સંબંધિત ભાગદોડ કરવી પડી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને તુલસીદળની માળા ભેટ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3
લોનના મામલે પ્રબળ અનુકૂળતા રહી શકે છે. કોઇને આપેલું ધન પ્રાપ્ત થવામાં મુશ્કેલીઓ આવી શકે છે. ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું.

શું કરવુંઃ- વાછરડાને ગોળ-રોટલી આપો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- રીંગણી

--------------

અંકઃ-4
કાર્ય સંબંધિત યાત્રામાં છેલ્લાં નિર્ણયે પહોંચશો નહીં. વેપારનો વિસ્તાર કરવાનો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- શનિદેવ સામે તલના તેલનો દીવો પ્રગટાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5
પોતાના સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપો. જરૂરી આરામ કરો. કોઇ મોટાભાગની યોજના સફળ થવાથી મન પ્રસન્ન રહે છે.

શું કરવુંઃ- પાણીમાં ચોખા નાખીને સૂર્યદેવને અર્ધ્ય આપો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6
સમય કૃપાળું છે. જૂની યોજનાઓ સફળ થઇ શકે છે અથવા તેના સફળ થવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઇ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7
આંખના ડોક્ટરોને વધારે અનુકૂળતા રહેશે. ટ્રાન્સફરનો મામલો પક્ષમાં રહેશે. આ સમયે તમારા ઉપર બોસની કૃપા રહેશે.

શું કરવુંઃ- અર્થલા સ્ત્રોતનો પાઠ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-8
કરિયરમાં કોઇ ખાસ પરિવર્તન થશે નહીં. જે જેવું ચાલી રહ્યું છે, તેવું જ ચાલવા દેવું.

શું કરવુંઃ- ભૈરવબાબાને સિંદૂર અને ફરસાણ ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-9
કોઇ સહયોગીની મદદ કરવી પડી શકે છે. સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે. કોઇ પારિવારિક આયોજનમાં સામેલ થઇ શકો છો.

શું કરવુંઃ- રસદાર મીઠાઇ ખાવી અને દાન કરવી.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- લાલ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી