1 ડિસેમ્બરનું અંક ભવિષ્ય:મંગળવારનો દિવસ અંક 6ના જાતકો માટે શુભ રહેશે, સમયનો સાથ મળશે અને યોજનાઓ સફળ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ, અંક 8ની અંક 1 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ અને અંક 9 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

તમારા સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપો. જરૂરી આરામ કરો. કોઇ મોટી યોજના સફળ થવાથી મન પ્રસન્ન રહેશે.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જો કાર્ય/જોબને લગતી યાત્રા કરો છો તો આજે છેલ્લાં નિર્ણય ઉપર ન પહોંચો. વેપારનો વિસ્તાર કરવાનો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- શ્રી હનુમત્સહસ્ત્રનામનો પાઠ કરો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જો લોન માટે પ્રતિકૂળતા રહેશે અને જો લોન લેવાનું વિચારી રહ્યા હોય તો આજે આ કામ ટાળવું. કોઇને આપેલું ધન પાછુ મેળવવામાં મુશ્કેલી આવશે.

શું કરવુંઃ- વાછરડાને રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

જે જેવું ચાલી રહ્યું છે તેવું જ ચાલવા દેવું. ખોટી ભાગદોડ ન કરવી.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચોલા ચઢાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-5

ઓફિસમાં કોઇની મદદ કરવી પડી શકે છે. સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે. કોઇ પારિવારિક આયોજનમાં સામેલ થઇ શકો છો અથવા તેના સૂત્રધાર બની શકો છો.

શું કરવુંઃ- બાળકને મીઠાઈ ભેટ કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-6

સમય પક્ષનો રહેશે. જૂની યોજના સફળ થઇ શકે છે અથવા તેના સફળ થવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઇ શકે છે. મીડિયા ફિલ્ડના રિપોર્ટર અને એન્કરોને વધારે અનુકૂળતા રહેશે

શું કરવુંઃ- ભૈરવ બાબને ઇમરતીનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-7

ખોદકામ સાથે જોડાયેલાં લોકોને લાભ થઇ શકે છે. પ્રોપર્ટીને લગતી ભાગદોડ કરવા માંગો છો તો કરી શકો છો.

શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય આપીને તેનું જળ માથા ઉપર લગાવો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

બોસ બદલાઇ શકે છે. ઓફિસમાં સ્થાન બદલી શકો છો અથવા ચાર્જ બદલાઇ શકે છે. કોઇ મોટા વ્યક્તિને મળવાથી લાભ મળી શકે છે.

શું કરવુંઃ- દેવી અર્ગલા સ્ત્રોતનો પાઠ કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-9

આંખના ડોક્ટરોને વધારે અનુકૂળતા રહેશે. જો ટ્રાન્સફર માટે મંજૂરી આપી રાખી છે તો મામલો પક્ષનો રહેશે.

શું કરવુંઃ- સરસ્વતી દેવીને ચંદનનું તિલક કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો