તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1 ઓગસ્ટનું અંક ભવિષ્ય:રવિવારે અંક 4ના જાતકો માટે ફાર્મા ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે ઉત્તમ તક, નોકરીમાં પ્રમોશન મળી શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંક
મૂળ અંક:- 1, ભાગ્ય અંકઃ- 5, દિવસનો અંકઃ- 1, 4, મહિનાનો અંકઃ- 8, ચલિત અંકઃ- 1, 4

આજની વિશિષ્ટ યુતિ
અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 8માં પરસ્પર વિરોધી યુતિ, અને અંક 8ની અંક 5ની સાથે વિરોધી યુતિ.

અંકઃ-1
જો તમારો બિઝનેસ પાર્ટનર તમારા કરતા નાની ઉંમરનો છે તો સંભાળીને કામ કરવું. સરકારી ઓફિસ માટે ટેન્ડર ભરવાનું હોય તો આજે ટાળી દેવું. બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યા થઈ શકે છે.

શું કરવુંઃ-શનિ દેવને કાળા તલ ચઢાવવા.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો
------
અંકઃ- 2

મેડિકલ સ્ટોરવાળા લોકો માટે લાભકારી સ્થિતિ રહી શકે છે. પવન વીજળી પ્લાન્ટવાળા લોકોને ખાસ લાભ થઈ શકે છે. હાડકાં સંબંધિત સમસ્યા થઈ શકે છે.

શું કરવુંઃ-‘શ્રીહનુમત્સહસ્રનામ સ્તોત્ર’નો પાઠ કરો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ
----
અંક 3ઃ-
જો તમારી સામે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોમાં કેસ છે તો પ્રતિકૂળ રહી શકે છે. ધનની લેવડદેવડમાં સંપૂર્ણ પારદર્શિતા અને સાવધાની રાખવી. રાત્રે ભારે ખોરાકથી બચવું.

શું કરવુંઃ- વાછરડાને રોટલી આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબલી
--------
અંક 4ઃ-
ફાર્મા ક્ષેત્રમાં કરિયર બનાવવા ઈચ્છુક લોકોને વિશેષ અનુકૂળતા છે, તેથી અત્યારે આગળ વધવા માટે સમય સારો છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. મગજને થોડો આરામ આપો.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચોલા અપર્ણ કરો.

શુભ અંકઃ- 5

શુંભ રંગઃ- લીલો
-------
અંક 5ઃ-
જીવનસાથીની સાથે ફરવાનું થઈ શકે છે. તેના માટે ખરીદારી પણ થઈ શકે છે. ગરદનમાં દુખાવાથી તમે પરેરાશ રહેશો.

શું કરવુંઃ- સંતાનને મીઠાઈ ભેટ કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમી
----------
અંક 6ઃ-
દેવાની ચૂકવણી કરવી પડી શકે છે. ખર્ચ વધારે રહેશે. બાંધકામ અથવા જમીન ખરીદવા સંબંધિત કાર્યવાહી થઈ શકે છે. માથામાં દુખાવો રહી શકે છે.
શું કરવુંઃ- ભૈરવબાબને ઈમરતીનો ભોગ ચઢાવવો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી
-------

અંક 7ઃ- ફીલ્ડ પોસ્ટિંગવાળા પોલીસ કર્મચારીઓને પ્રતિકૂળતા રહેશે. ખોદાકામ સાથે જોડાયેલા લોકોએ ખાસ કાળજી રાખવી. માનસિક રીતે વિચલિત થઈ શકો છો.

શું કરવુંઃ- સૂર્ય દેવને અર્ધ્ય આપીને તેનું જળ માથા પર લગાવો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી
---------
અંકઃ- 8
ઓફિસ ટાઈમમાં નહીં, પરંતુ ઓફિસ ટાઈમ બાદ પણ બોસની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. કોઈ ખાસ યોજના પર અમલ કરવાનો છે તો આજે ન કરો. તણાવ વધારે રહી શકે છે.

શું કરવુંઃ- ‘દેવી અર્ગલા સ્તોત્ર’નો પાઠ કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ
-----
અંકઃ- 9
ચોરી થયેલી વસ્તુઓ વિશે મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. દૂરનું અથવા દૂરના રહેતા સંબંધીઓ અથવા પરિચિત મળવા આવી શકે છે. તમારી મનની સ્થિતિને વિચલિત ન થવા દો.

શું કરવુંઃ- સરસ્વતી દેવીને ચંદનનું તિલક કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો