તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

1 ઓગસ્ટનું અંક ભવિષ્ય:શનિવારે અંક 3ના જાતકોએ શનિદેવ સામે તલના તેલના દીવો પ્રગટાવી તે તેલનું તિલક કરવું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ-4 દિવસનો અંકઃ-8 મહિનાનો અંકઃ-8 ચિલત અંકઃ- 1, 4

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1-4 સાથે અંક 8ની પરસ્પર પ્રબળ વિરોધી યુતિ અને અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ

અંકઃ-1

મનમાં તણાવ રહેશે. અધિકારી વર્ગને ઓફિસમાં વધારે અનુકૂળતા રહી શકે છે. ચામડીનો રોગ પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો કરો અને દંડવત્ પ્રણામ કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

સંતાન સંબંધિત કોઇ વાત દુઃખી કરી શકે છે. માથાનો દુખાવો રહેશે.

શું કરવુંઃ- ગાયને ગોળ-રોટલી આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- રીંગણી

--------------

અંકઃ-3

એન્જીનિયરોને સારો અવસર મળી શકે છે. અધિકારીની દૃષ્ટિમાં તમે આવી શકો છો. હથિયારનો પ્રયોગ કરવાથી બચવું.

શું કરવુંઃ- શનિદેવ સામે તલના તેલના દીવો પ્રગટાવી તે તેલનું તિલક કરવું

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-4

બેંક અધિકારીને દુઃખી થવું પડી શકે છે. શારીરિક શિથિલતા રહેશે.

શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

બ્લડ પ્રેશરના શિકાર લોકોએ ઉતાર-ચઢાવ જોવો પડી શકે છે. કાર્ય સંબંધિત યાત્રા થઇ શકે છે.

શું કરવુંઃ- રસદાર મીઠાઇ વહેંચવી

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-6

અનાજના વેપારીઓને સારો અવસર મળી શકે છે. થાક વધારે રહેશે.

શું કરવુંઃ- ભૈરવબાબાને ઇમરતીનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-7

અધિકારીઓને વધારે અનુકૂળતા રહેશે. પિતાનો વિશેષ સ્નેહ મળી શકે છે.

શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય આપીને તે જળ માથા ઉપર લગાવો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

સહયોગી મહિલાના કારણે લાભની અવસ્થા રહેશે. સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે.

શું કરવુંઃ- સુંદરકાંડનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-9

અટવાયેલું ધન મળી શકે છે. નજીકના પરિચિતોનો સારો સહયોગ મળશે.

શું કરવુંઃ- દેવી કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો