તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1 એપ્રિલનું અંક ભવિષ્ય:ગુરુવારે અંક 5ના જાતકોને લગ્ન માટે શુભ સમાચાર મળી શકે છે, સંતાનોને મિઠાઈ ભેટ કરો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 4 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ અને અંક 9ની અંક 3 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

પદોન્નતિ બાકી છે તો અત્યારે લાભ શક્ય નથી. પિતૃ પક્ષની તરફ ખાસ ધ્યાન આપવું. આધાશીશીના દુખાવાથી તમે હેરાન થઈ શકો છો.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો
---------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

રેડીમેડ ગારમેન્ટના વેપારીઓને થોડી રાહત મળી શકે છે. સર્જિકલ વસ્તુઓના વેપારીઓ માટે સારો સમય છે. કરોડરજ્જુમાં દુખાવો રહી શકે છે

શું કરવુંઃ- ‘શ્રી હનુમત્સહસ્ત્રનામ સ્ત્રોત’નો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ
-----------
અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

માર્કેટના ઉતાર-ચઢાવ પર ખાસ ધ્યાન રાખવું. તમારી કમાણીનું સુખ લેવામાં અડચણો આવી શકે છે. માનસિક શાંતિમાં વિઘ્ન આવી શકે છે.

શું કરવુંઃ- વાછરડાને રોટલી આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો
--------
અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

જેઓ વહીવટી સેવામાં નોકરી માટે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે લોકોને સારો અવસર મળી શકે છે.. નોકરી કરતા લોકોના હાથે ખાસ તક આવી શકે છે. તમારી જાતને ઓળખતા રહો.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચોલા ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો
-----------
અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

અવિવાહિતને લગ્નની બાબતમાં શુભ સમાચાર મળી શકે છે. જે લોકોના વિવાહ બાકી છે, તેમના માટે આ સમય સારો છે.

શું કરવુંઃ- સંતાનોને મિઠાઈ ભેટ કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ
----------
અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

સ્કૂલના શિક્ષકો અને કોલેજના પ્રોફેસરને વિશેષ જવાબદારીઓ આપવામાં આવી શકે છએ. નાના ભાઈ સાથેના સંબંધોમાં સુસંગતતા રહેશે. ગેસની સમસ્યા થઈ શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ઇમરતી ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી
-----------
અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

સિવિલ એડવોકેટ માટે સમય તુલનાત્મક રીતે સારો છે. વાયદા વેપારીઓને સંભાળીને કામ કરવું પડશે. દિનચર્યાને અસર થઈ શકે છે.

શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય આપીને તે જળ માથા ઉપર લગાવો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

વહીવટી સેવાના અધિકારીઓને ઝટકો લાગી શકે છે. અધિકારીઓને ગુસ્સો સહન કરવો પડી શકે છે. ધીરજની સાથે કાર્ય કરવું.

શું કરવુંઃ- ‘દેવી અર્ગલા સ્ત્રોત’નો પાઠ કરો
શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ
----------
અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

નર્સરીવાળા લોકો માટે સમય અનુકૂળ છે. અનાજના રિટેલ વેપારીઓ માટે યોગ્ય સમય છે. તમારી મૂંઝવણમાંથી બહાર નીકળો.

શું કરવુંઃ- સરસ્વતી દેવીને ચંદનનું તિલક કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો