તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 મેનું રાશિફળ:શુક્રવારે મિથુન રાશિના જાતકો ઉપર રાહુની દૃષ્ટિ પડશે, પારિવારિક સુખમાં ઘટાડો આવશે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

15 મે, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- સરકારી ક્ષેત્રથી તમને સારા પરિણામ મળી શકે છે. આજે તમારા પરાક્રમ અને પ્રયાસમાં વૃદ્ધિ થશે અને આ પ્રયાસોના કારણે તમને માન-સન્માન અને ખ્યાતિ મળી શકે છે.

નેગેટિવઃ- સરકારી ક્ષેત્રથી જબરદસ્ત અવસર પ્રાપ્ત થશે. આ સિવાય તમારા વરિષ્ઠ અધિકારી પણ તમારા પક્ષમાં ઊભા રહેશે.

લવઃ- તમારે તમારા જીવનમાં તમારા પ્રિયતમના મહત્ત્વને સ્વીકાર કરવો પડશે.
વ્યવસાયઃ- વેપાર કરતાં લોકોએ સાવધાની જાળવવી પડશે.
સ્વાસ્થ્યઃ- ખાનપાનની આદતોમાં સુધાર લાવવાની જરૂરિયાત છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમને આ સમયે તમારા પરિજનો સાથે કોઇ સુંદર જગ્યાએ જવાનો અવસર મળી શકે છે અને તમારા સંબંધોમાં પણ વૃદ્ધિ થવાની સંપૂર્ણ સંભાવના છે. તમને મહિલા સહકર્મીઓ પાસેથી સારો સહયોગ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- રાહુ તમને શોર્ટકટથી રૂપિયા કમાવાના અનેક અવસર આપશે અને આ દરમિયાન તમે સટ્ટાબાજી, શેરબજાર વગેરેથી ધન કમાવાનું પસંદ કરશો.

લવઃ- તમારે આ સમયે અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
વ્યવસાયઃ- આ સમયે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- માનસિક સ્થિતિને સારી જાળવી રાખવા માટે મેડિટેશન કરો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- નાની યાત્રા તમારા માટે ફાયદાકારક સાબિત થશે તથા સરકાર તરફથી તમને ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થશે. ગાડી ખરીદવાનું સપનું આ સમયે પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ- રાહુની ઉપસ્થિતિ તમને ધન પાછળ દોડાવશે. જેના કારણે તમે પારિવારિક જીવનથી થોડાં વિમુખ થઇ શકો છો અને પારિવારિક સુખમાં પણ કમી આવી શકે છે.

લવઃ- પ્રેમ જીવનમાં તિરાડ ઊભી થશે.
વ્યવસાયઃ- ગ્રહોની સ્થિતિ તમારી આર્થિક સ્થિતિને સારી બનાવશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- બુધની ઉપસ્થિતિ તમને હાસ્ય તથા વિનાદનો સ્વભાવ આપશે, જેનાથી તમે લોકોને ગમશો તથા તેમના આકર્ષણનું કારણ પણ બનશો.

નેગેટિવઃ- પરિવારમાં તમારી વાણીના કારણે થોડો વિવાદ થઇ શકે છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. શિક્ષાના ક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓનો સામનો આવી શકે છે.

લવઃ- દાંપત્ય જીવન તમને પરેશાન કરશે.
વ્યવસાયઃ- શુક્ર તમારા ખર્ચને વધારી શકે છે.
સ્વાસ્થ્યઃ- રાહુ તમારા સ્વાસ્થ્યને જાળવી રાખશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સંતાન સંબંધી કોઇ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. ભાગદોડ તથા તણાવપૂર્ણ સ્થિતિથી ધનલાભ પ્રાપ્ત થવાના અણસાર બની શકે છે. બુદ્ધિ અને વાણી અનુકૂળ થઇ શકે છે.

નેગેટિવઃ- કોઇને કોઇ કારણવશ એકબીજા સાથે વેપાર સંબંધ હોવામાં તથા કામકાજને લઇને તણાવપૂર્ણ સ્થિતિ રહેશે. તમારા કામકાજમાં તમારા કોઇપણ સગા-સંબંધીનો સહયોગ લેવો નહીં.

લવઃ- આજનો સમય તમારા પ્રેમ જીવનમાં ઉતાર-ચઢાવ ભર્યો રહેશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં યોજના બનાવીને કામ કરશો તો સફળતા મળશે.
સ્વાસ્થ્યઃ- આ સમય સ્વાસ્થ્ય દ્રષ્ટિકોણથી સામાન્ય રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- સંતાનના સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. જેનાથી તમારું મન સંતુષ્ટ રહી શકે છો. તમે આજે ગૌરવાંતિત અનુભવ કરશો. તમારી ભૂમિકા ઘરમાં સન્માન પ્રાપ્તિના હકદાર રહી શકો છો.

નેગેટિવઃ- સંઘર્ષ બાદ સફળતા પ્રાપ્તિમાં મોડું તથા બાધા ઉત્પન્ન થઇ શકે છે. આર્થિક તથા પરિવારજનોના કારણે મન અશાંત રહી શકે છે. સગા-સંબંધીઓ સાથે સંબંધ ખરાબ થશે.

લવઃ- તમારા જીવનમાં પ્રેમની કોઇ ખોડ નથી.
વ્યવસાયઃ- કામકાજ સારું ચાલશે અને ધનલાભના યોગ પણ રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારે અનેક મામલે પીડા વધી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ધનલાભ પ્રાપ્તિનો ઉદ્દેશ્ય પૂર્ણ થઇ શકે છે. વિચારવા અને સમજવા સાથે-સાથે કાર્ય કરવાની ક્ષમતા સારી છે. આર્થિક લાભની દ્રષ્ટિએ કરેલાં કાર્યોથી સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- પારિવારિક વિવાદ ઉત્પન્ન થવાની સંભાવના સારી છે. કોઇને કોઇ કારણવશ આ સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. માતા-પિતા સાથે પણ સારા સંબંધ સ્થાપિત થઇ શકે છે.

લવઃ- આ દરમિયાન તમે તમારા સાથીને વધારેમાં વધારે જાણવાનો પ્રયાસ કરો.
વ્યવસાયઃ- ભાગ્ય તમને સારો સાથ આપી શકે છે.
સ્વાસ્થ્યઃ- માતા-પિતાના સ્વાસ્થ્યને લઇને સ્થિતિ ચિંતાજનક થઇ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ઘરમાં એકબીજા સાથે સામંજસ્ય સારું હોવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. કોઇપણ કાર્યને યોગ્ય રીતે સંગઠિત થઇને કરી શકાય છે. એટલે તમે સાવધાની પૂર્વક ઘરની સ્થિતિ જાળવી રાખવાની કોશિશ કરો.

નેગેટિવઃ- બિનજરૂરી ભાગદોડથી માનસિક અશાંતિ તથા અસંતુષ્ટ થઇ શકો છો. ગુસ્સો વધારે હોવાથી સમજીને કરેલાં કાર્યો ઉપર પણ ખરાબ અસર પડી શકે છે. સમય પ્રમાણે કાર્ય કરશો તો ફળદાયક રહેશે.

લવઃ- પ્રેમ જીવનમાં પોતાને વધારે મહત્ત્વ આપશો તો અસફળ રહેશો.
વ્યવસાયઃ- વેપાર-ધંધો સારો ચાલશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક સમસ્યા ઊભી થવાના કારણે સમય પર કાર્ય પૂર્ણ થવામાં બાધા ઉત્પન્ન થઇ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સ્થિરતા અને ગંભીરતા સાથે કાર્યોમાં સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. આવકથી વધારે લાભ થઇ શકે છે. સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિ સિવાય પણ ધનલાભ પ્રાપ્ત થવાના સાધન મળતાં રહેશે.

નેગેટિવઃ- ઘરમાં બિનજરૂરી વિવાદ ઉત્પન્ન થવાની સંભાવના છે. એકબીજા સાથે કામકાજના ક્ષેત્રોમાં પણ સારી સફળતા પ્રાપ્ત કરી શકાય છે. બિનજરૂરી વિવાદથી દૂર રહેવાની જરૂર છે.

લવઃ- તમારા સ્થાન પરિવર્તનના યોગ બનશે.
વ્યવસાયઃ- વેપારમાં રોકાણની યોજના બનશે.
સ્વાસ્થ્યઃ- તાકાત પ્રમાણે યોગાસનની મદદ લેવી.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- થોડાં નવા રિલેશન બનાવવાથી કામકાજના ક્ષેત્રોમાં સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. શુક્ર સ્વયં રાશિના ગોચરમાં સંચરણ કરી રહ્યો છે જે ભૌતિક સુખ-સાધનો માટે સારો રહેશે. ગાડી, જમીન વગેરેની સુખ-સુવિધાઓ પ્રાપ્ત થવાની સાથે માન-સન્માનમાં વૃદ્ધિ થઇ શકે છે.

નેગેટિવઃ- તમારે તમારા જીવનસાથી સાથે મધુર સંબંધ જાળવી રાખવાનો પ્રયાસ કરવો જોઇએ. એકબીજા સાથે સામંજસ્ય ન હોવાના કારણે વૈચારિક મતભેદ ઉત્પન્ન થઇ શકે છે. સમય પરિસ્થિતિને જોતાં કાર્ય કરવું લાભદાયક રહેશે.

લવઃ- તમારા પ્રેમ જીવનને સુખી જાળવી રાખવા માટે તમારા સાથીને મહત્ત્વ આપો.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં વાતાવરણ તમારી અનુકૂળ રહેશે.
સ્વાસ્થ્યઃ- અનેકવાર તમારા સ્વાસ્થ્યને સંવારવા માટે તમારી સજાગતા અને ખાન-પાનની આદત પણ મોટી ભૂમિકા નિભાવે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ધન અચલ સંપત્તિ પ્રાપ્તિમાં થોડી બાધા ઉત્પન્ન થઇ શકે છે. પરંતુ પ્રયત્નથી લાભ પ્રાપ્ત થઇ શકે છે. કોઇ સગા-સંબંધિઓ પાસેથી સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. કોઇ મિત્રના સહયોગથી કોઇ કાર્યમાં સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- ધન એકઠું કરવાનો પ્રયત્ન કરો અને જે કંઇ તમારી પાસે છે તેને સંભાળીને આગળ વધવાની કોશિશ કરો. કોઇ નવા કાર્યની શરૂઆત કરશો તેમાં નુકસાન થઇ શકે છે.

લવઃ- પ્રેમ જીવનમાં અચાનક અસ્થિરતા આવશે.
વ્યવસાયઃ- કારોબાર સારો ચાલશે અને ધનલાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- ગ્રહોના પ્રભાવથી તમારા સ્વાસ્થ્યમાં ક્યારેક અનુકૂળ તો ક્યારેક પ્રતિકૂળ પરિણામ આવશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- મધુર સંબંધથી કોઇપણ કાર્યમાં સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે. જીવનસાથી સાથે સંબંધોમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે. એકબીજા પ્રત્યે સહયોગની ભાવના ઉત્પન્ન થઇ શકે છે.

નેગેટિવઃ- તમારે વધારે મહેનત કરવી પડશે. ત્યારે જ તમને સારી સફળતા મળશે. તમારા કામકાજના ક્ષેત્રમાં ઉતાર-ચઢાવની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

લવઃ- આ સમય પ્રેમ જીવન માટે ઘણો સારો રહેશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને કારોબાર વિસ્તારની નવી યોજના બનશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક તંદુરસ્તી, રોગ અને પીડાની વાત કરશો તો આ રાશિના જાતકોને મિશ્રિત પરિણામ મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો