26 માર્ચ, ગુરૂવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

26 March, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar
X
26 March, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 08:30 AM IST

તિથિઃ ચૈત્ર સુદ 2
વિક્રમ સંવત: 2076
આજનો મંત્ર જાપઃ ઓમ લોકગુરૂવે નમઃ
દિવસનાં ચોઘડિયાંઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિનાં ચોઘડિયાંઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
શુભ ચોઘડિયાં: શુભ 06.39 થી 08.10, ચલ 11.14 થી 12.45, લાભ 12.45 થી 14.17, અમૃત 14.17 થી 15.48, શુભ 17.20 થી 18.52, અમૃત 18.52 થી 20.20, ચલ 20.20 થી 21.48
યોગઃ એન્દ્ર
કરણઃ બાલવ
રાહુકાળઃ 13.30 થી 15.00
દિશાશૂળઃ દક્ષિણ
આજનો વિશેષ યોગઃ શાબાન, વૈધૃતિ પ્રારંભ 16.28, પંચક સમાપ્ત 07.17
આજનો પ્રયોગ: આજના દિવસે જગતપિતા શ્રી બ્રહ્માજી કે આપના ગુરૂનું પૂજન-અર્ચન કરવું.
તિથિના સ્વામી: બીજ તિથિના સ્વામી શ્રી બ્રહ્માજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે બ્રહ્માજીનું પૂજન કરવું તથા બ્રાહ્મણોને ભોજન કરાવવું.
નક્ષત્રઃ રેવતી આજે સવારે 07.19 સુધી ત્યાર બાદ અશ્વિની
આજની જન્મ રાશિઃ મીન (દ,ચ,ઝ,થ) સવારે 07.17 સુધી ત્યાર બાદ મેષ (અ,લ,ઈ)

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ!
આરોગ્યઃ વર્ષ દરમિયાન જાતકની તબિયત જળવાઇ રહે. તેઓને મુખ્યત્વે પથરી, સંધિવા તેમજ કબજિયાતનું પ્રમાણ વિશેષ જણાય.
વિદ્યાર્થી વર્ગઃ વર્ષ દરમિયાન વિદ્યાભ્યાસમાં પ્રગતિ જણાય. તેઓ કાયદો, ભુગોળ, એન્જીનિયરીંગ, સમાજશાસ્ત્ર જેવા વિષયોમાં પ્રગતિ કરે.
સ્ત્રી વર્ગઃ લાગણીશીલ, પ્રમાળ અને વૈભવ મેળવવાની ઇચ્છા ધરાવે. કૌટુંબિક અને કાર્યક્ષેત્રના કાર્યમાં અગ્રેસર રહે.
કૌટુંબિકઃ કૌટુંબિક પરિસ્થિતિમાં સામાન્ય બદલાવ અનુભવાય. સ્નેહીજનોથી તમને પૂરતી સહાય મળી રહે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી