પર્વ / 15 જાન્યુઆરીએ સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે, આ દિવસે બારેય રાશિ ઉપર શુભાશુભ અસર થશે

Sun will enter Capricorn on January 15, auspicious effect on all the zodiacs on this day
X
Sun will enter Capricorn on January 15, auspicious effect on all the zodiacs on this day

  • સૂર્યનું રાશિ પરિવર્તન, મેષ રાશિના લોકોને સફળતા મળી શકે છે, વૃશ્ચિક રાશિ માટે લાભદાયક સમય રહશે, કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું

Divyabhaskar.com

Jan 15, 2020, 10:16 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ બુધવાર 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ છે. આ દિવસે સવારે 8.33 મિનિટે સૂર્ય શ્રવણ નક્ષત્ર સાથે ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. શ્રવણ નક્ષત્રના સ્વામી શનિ છે. ચંદ્ર પૂર્વાફાગણ નક્ષત્રમાં રહેશે અને બુધવારે પંચમી તિથિ રહેશે. સૂર્યના રાશિ પરિવર્તન સમયને લઇને પંચાંગ ભેદ પણ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે જાણો, મકરસંક્રાંતિ સાથે જોડાયેલી ખાસ વાતો અને સૂર્યના રાશિ પરિવર્તનથી બધી જ 12 રાશિઓ ઉપર અસર....

મકરસંક્રાંતિ કેમ ઉજવવામાં આવે છેઃ-
પં. શર્મા પ્રમાણે જ્યારે સૂર્ય એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ થઇ જાય છે. સૂર્યના ઉત્તરાયણ થવા સાથે જ દેવતાઓના દિવસની શરૂઆત થાય છે. આ કારણે આ તહેવારનું મહત્ત્વ વધી જાય છે. મકરસંક્રાંતિએ સૂર્ય પૂજન અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવા અને દાન-પુણ્ય કરવાની પ્રાચીન પરંપરા છે. આ વખતે મકરસંક્રાંતિ ગંધર્વ ઉપર સવાર થઇને આવશે. અપવાહન મેષ રહેશે.

સૂર્યના રાશિ પરિવર્તનથી બારેય રાશિઓ ઉપર કેવી અસર થશે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી