• Home
  • Dharm Darshan
  • Grah Dasha
  • Due to Saturn transist Internal clash with India's neighboring country will increase in 2020, internal tension is seen in politics

શનિ રાશિ પરિવર્તન / વર્ષ 2020માં ભારતના પાડોશી દેશ સાથે ક્લેશ વધશે, રાજનીતિમાં આંતરિક ખેંચતાણ જોવા મળશે

Due to Saturn transist Internal clash with India's neighboring country will increase in 2020, internal tension is seen in politics

  • ભૂતકાળમાં 1962ના ચીન યુદ્ધ અને 1992માં બાબરી મસ્જિદ બનાવ વખતે પણ શનિનું મકર રાશિમાં ભ્રમણ હતું

Divyabhaskar.com

Jan 21, 2020, 11:42 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ ન્યાયના કારક દેવતા શનિદેવ તા. 24/૦1/2020 ના રોજ પોતાની રાશિ મકરમાં પ્રવેશ કરશે. આ ગ્રહને ન્યાયાધીશ માનવામાં આવે છે. શનિનું રાશિ પરિવર્તન બારેય રાશિઓ ઉપર, દેશ-દુનિયા, રાજકારણ, દુર્ઘટનાઓ અને આર્થિક બાબતોમાં અસર કરે છે. આ વિશે અમદાવાદના મેદનીય જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયા જણાવે છે કે, આ રાશિ પરિવર્તનથી વર્ષ 2020માં ભારત તથા અન્ય દેશ ઉપર કેવી અસર થશે?

શનિના રાશિ પરિવર્તનથી દેશ-દુનિયા તથા રાજકારણ ઉપર અસરઃ-
વર્ષ 2020 દરમિયાન ભારતના પાડોશી દેશ પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, ચીન, બાંગ્લાદેશ, શ્રીલંકા વગેરે દેશમાં આંતરિક ક્લેશ, રાજકીય પક્ષોમાં પરિવર્તન, નેતાગીરી પરિવર્તન, દુર્ઘટના, પ્રજાકીય રોષ જોવા મળશે, ભારતે પણ તેની વિદેશનીતિ બાબત વધુ ચોક્કસ રહેવું પડશે, સરહદમાં સતર્ક રહેવું પડશે, ગુજરાત રાજ્યમાં પણ સરકારે અધર નિર્ણય લેવા પડે પરંતુ સ્થિતિ વધુ ચિંતાજનક નહિ બને, નેતાગીરીમાં પરિવર્તન આવી શકે છે, સત્તાપક્ષ અને વિપક્ષ બંનેમાં કામકાજમાં ઉત્તેજના અને આતુરતા જોવા મળે બંનેને મજબૂત થવા વધુ પ્રયત્ન કરવા પડે, સરકારમાં મોટા પરિવર્તન આવે તેવી સંભાવના પણ રહેલી છે, આંતરિક ખેંચતાણ દેખાવા લાગે પરંતુ પ્રજાને મોટી હાડમારી જણાતી નથી.

X
Due to Saturn transist Internal clash with India's neighboring country will increase in 2020, internal tension is seen in politics
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી