દુર્લભ યોગ / 149 વર્ષ પછી ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ, ત્રણ કલાક રહેશે ગ્રહણ, તમામ રાશિ ઉપર અસર પડશે

X

Divyabhaskar.com

Jul 16, 2019, 11:38 AM IST

ધર્મ ડેસ્ક: 16 જુલાઈની રાત્રે ચંદ્ર ગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે. ગુરુ પૂર્ણિમાના દિવસે આ ચંદ્ર ગ્રહણ થઈ રહ્યું છે. ભારત સાથે આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકામાં જોવા મળશે. જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ 16 જુલાઈની રાત્રે 1.30 વાગ્યે ગ્રહણ શરૂ થશે. જેનું 17 જુલાઈ સવારે 4.30 વાગ્યે પૂરું થશે. ત્રણ કલાક આ ગ્રહણ રહેશે. 149 વર્ષ પહેલા આવો દુર્લભ યોગ બન્યો હતો. 12 જુલાઈ 1870ના રોજ ગુરુ પુર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ થવાનો યોગ સર્જાય હતો. એ સમયે પણ શનિ, કેતુ અને ચંદ્ર ધન રાશિમાં હતા. સૂર્ય અને રાહુ મિથુન રાશિમાં હતા.
 

12 રાશિની આ ગ્રહણ ઉપર અસર

સૂતકનો સમય

ગ્રહણ સમયે ગ્રહોની સ્થિતિ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી