સાવધાની / 16 જુલાઈએ ચંદ્ર ગ્રહણ, ભારતમાં દેખાશે અને 8 રાશિ ઉપર અશુભ અસર પડશે

chandra grahan 16 july 2019
X
chandra grahan 16 july 2019

Divyabhaskar.com

Jul 05, 2019, 12:20 PM IST

ધર્મ ડેસ્ક: અષાઢ મહિનાની પૂર્ણમા એટલે કે 16 જુલાઈના રોજ થનાર ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા મળશે. આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ હશે. જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ મિશ્રાના જણાવ્યા મુજબ ભારતમાં આ ગ્રહણ 16-17 જુલાઈની રાતના લગભગ 1.31 વાગ્યે શરૂ થશે. ગ્રહણનો મધ્ય સમય રાતના 3.01 મિનિટ રહેશે. જ્યારે સવારના 4.30 વાગ્યે ગ્રહણ પૂરું થશે. ચંદ્ર ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા સૂતક લાગે છે. જે 16 જુલાઈના દિવસે સાંજે 4.30 વાગ્યે શરૂ થશે અને ગ્રહણ પૂરું થવાની શાથે તે પૂરું થશે.

આ દિવસે ગુરુ પૂર્ણિમાં છે, તેથી ગુરુ પૂજન અને અન્ય શુભ કામ સૂતક સમય પહેલા એટલે કે સાંજના 4.30 પહેલા કરી લેવા જોઈએ.

ચંદ્ર ગ્રહણ ક્યા જોવા મળશે

ગ્રહણના સમયે આ કામ ન કરવું જોઈએ.

ગ્રહણ સમયે શું કરવું જોઈએ

ગર્ભવતી મહિલાઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ

આ 8 રાશિ ઉપર અશુભ અસર પડશે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી