મંત્ર-જાપ / દીવો પ્રગટાવતી વખતે આ મંત્ર બોલવો જોઈએ, ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે

divyabhaskar.com

Mar 13, 2019, 06:03 PM IST
Hindu traditions, Hindu mantras, mantras of worship, rules of Hindu worship

ધર્મદર્શન: હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કામ કરતાં પહેલાં દીવો પ્રગટાવવામાં આવે છે. સવાર-સાંજ થતી પૂજામાં પણ દીવો પ્રગટાવવાની પરંપરા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટ મુજબ, દીવો પ્રગટાવતી વખતે 1 મંત્ર બોલવો જોઈએ -

મંત્ર
दीपज्योति: परब्रह्म: दीपज्योति: जनार्दन:।
दीपोहरतिमे पापं संध्यादीपं नामोस्तुते।।
शुभं करोतु कल्याणमारोग्यं सुखं सम्पदां।
शत्रुवृद्धि विनाशं च दीपज्योति: नमोस्तुति।।

મંત્ર બોલવાના ફાયદા
- ધર્મ ગ્રંથો મુજબ, દીવો પ્રગટાવતી વખતે આ મંત્ર બોલવાથી શત્રુઓનો નાશ થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
- આ મંત્ર બોલવાથી આરોગ્ય એટલે સારું સ્વાસ્થ્ય તો મળે જ છે સાથે જ ધન-સંપત્તિમાં પણ વધારો થાય છે.
- આ મંત્ર બોલવાથી પાપનો નાશ થાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ પણ થાય છે.

X
Hindu traditions, Hindu mantras, mantras of worship, rules of Hindu worship
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી