તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:એ જ કામ કરવું જોઈએ, જે કરવાથી તમારે પસ્તાવુ ના પડે અને જેના ફળને પ્રસન્ન મનથી ભોગવી શકો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિચારસરણીને સકારાત્મક રાખશો તો મોટામાં મોટી સમસ્યાને દૂર કરી શકાય છે

કોઈપણ કામની શરૂઆત સમજીવિચારીને કરો. તે જ કામ કરવું જોઈએ, જેને કર્યા પછી પસ્તાવો ન થાય અને જેનાં ફળને પ્રસન્ન થઈને ભોગવી શકો. જે લોકો વિચાર કર્યા વિના કામ કરે છે, તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...