સુવિચાર:મુશ્કેલ સમયમાં કોઈની પણ મદદ લઇ શકો છો, પરંતુ ક્યારે પણ દૃષ્ટ વ્યક્તિની મદદ ન લો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દરેકના જીવનમાં સુખ અને દુઃખનું ચક્ર તો ફરે રાખે છે. મુશ્કેલ સમયમાં કોઇની પણ નાની એવી મદદ મળે તો પણ કામ સરળ થઇ જાય છે. મદદ થોડી મોડી મળે છે પરંતુ તેનો અહેસાસ જીવનભર માટે રહેતો હોય છે, તેથી કોઈની મદદ લો, પરંતુ ક્યારેય દુષ્ટ વ્યક્તિની મદદ લેવી નહીં.

આવા જ બીજા સુવિચાર...