શિવજી સાથે જોડાયેલી 10 માન્યતાઓ:મહાશિવરાત્રી કેમ મનાવવામાં આવે છે? શિવલિંગ પર જળનો અભિષેક કેમ કરવામાં આવે છે? શિવજીને તુલસી કેમ નથી ચઢાવવામાં આવતી?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે (1 માર્ચ) મહાશિવરાત્રી છે. ફાગણ કૃષ્ણ ચતુર્દશી તિથિ પર આ પર્વ મનાવવામાં આવે છે. શિવજીના સ્વરૂપ અન્ય દેવી-દેવતાઓ કરતા એકદમ અલગ છે. શિવજીની પૂજા શિવલિંગ રૂપમાં કરવામાં આવે છે. શિવલિંગને નિરાકાર માનવામાં આવે છે. શિવજી સ્મશાનમાં રહે છે, ભસ્મ ધારણ કરે છે. શિવજી ચંદ્ર, રુદ્રાક્ષ, લાંબી જટાના શ્રૃંગારના સ્વરૂપમાં ધારણ કરે છે. શિવ પૂજામાં બીલી પત્ર, ધતુરો, આંકડાના ફૂલ જેવા ફૂલ-પાંદડાઓ ચઢાવવામાં આવે છે. જાણો શિવજીના સ્વરૂપ અને તેમની સાથે જોડાયેલી ખાસ માન્યતાઓ, તેમના કારણે અને સંદેશ...