સુવિચાર:આપણે સ્વાર્થ, સંકોચ અને અંધવિશ્વાસથી દૂર રહેવું જોઈએ, ત્યારે જ આપણને જ્ઞાન મેળવવાનો રસ્તો મળી શકે છે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો આપણે સ્વાર્થ, સંકોચ અને અંધવિશ્વાસથી બચીએ છીએ તો અનેક સમસ્યા દૂર થઇ શકે છે. સ્વાર્થને રાવ સંબંધમાં તિરાડ પડી શકે છે. સંકોચને કારણે ઘણી તકો આપણા હાથમાંથી સરકી જાય છે. અંધશ્રદ્ધાને કારણે આપણે સાચા અને ખોટા વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. આપણે આ ત્રણેય દુષણોથી બચીને રહેવું જોઈએ.
આવા જ બીજા સુવિચાર..