વિદુર નીતિ:બુદ્ધિમાન વ્યક્તિ કોઇપણ વાતને સરખી રીતે સાંભળે છે અને તરત સમજી લે છે, તેઓ ખોવાયેલી વસ્તુ માટે દુઃખી થતાં નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહાભારતમાં વિદુર અને ધૃતરાષ્ટ્રના સંવાદ, વિદુરે જીવનને સુખી અને સફળ બનાવવાના અનેક સૂત્ર જણાવ્યાં છે

મહાભારતમાં એક દિવસ રાજા ધૃતરાષ્ટ્ર ખૂબ જ ચિંતિત હતાં. પાંડવો અને કૌરવોની વચ્ચે તણાવ વધી રહ્યો હતો. જેના કારણે ધૃતરાષ્ટ્રે વિદુરને બોલાવ્યો. રાજાએ વિદુરને કહ્યું કે મારું મન ખૂબ જ અશાંત છે. ત્યારે વિદુરે ધૃતરાષ્ટ્રને જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્ર જણાવ્યાં હતાં. આ સંવાદને જ વિદુર નીતિના નામે ઓળખવામાં આવે છે.

જાણો વિદુર નીતિ શાસ્ત્રના પ્રથમ અધ્યાયમાં જણાવેલી થોડી ખાસ નીતિઓ.....