તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિનાનું કેલેન્ડર:આ મહિને વ્રત અને પર્વ માટે 10 દિવસ રહેશે, ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 12 શુભ મુહૂર્ત

19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજથી ચૈત્ર મહિનાનો વદ પક્ષ શરૂ થઈ ગયો છે, તે પછી 12 મેથી વૈશાખ મહિનાની શરૂઆત થશે

આજથી ચૈત્ર મહિનાનો વદ પક્ષ શરૂ થઇ ગયો છે. તે પછી એટલે 12 મેથી વૈશાખ મહિનો શરૂ થશે જે 10 જૂન સુધી રહેશે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને શિવજીની વિશેષ પૂજા કરવાની પરંપરા છે સાથે જ આ સંપૂર્ણ મહિનામાં વ્રત અને ઉપવાસ રાખવામા આવે છે. વૈશાખ મહિનામાં સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કર્યા પછી જળદાન કરવાનું મહત્ત્વ છે. સાથે જ આ મહિનામાં પિતૃઓને તર્પણ કરવાની સાથે જ ફળ દાન પણ કરવામાં આવે છે.

વ્રત-તહેવાર

 • 7 મે, શુક્રવારઃ વરૂથિની એકાદશી, વલ્લભાચાર્ય જયંતી
 • 8 મે, શનિવારઃ પ્રદોષ વ્રત
 • 11 મે, મંગળવાર: સતુવાઈ અમાસ, ભોમાવસ્યા
 • 14 મે, શુક્રવારઃ અખાત્રીજ, પરશુરામ જયંતી 18 મે, મંગળવાર: ગંગા સાતમ
 • 19 મે, બુધવાર: ચિત્રગુપ્ત પ્રાકટ્યોત્સવ 20 મે, ગુરુવાર: જાનકી જયંતી
 • 22 મે, શનિવારઃ મોહિની એકાદશી
 • 25 મે, મંગળવાર: નૃસિંહ જયંતી
 • 26 મે, બુધવાર: વૈશાખ પૂનમ, કૂર્મ અવતાર, બુદ્ધ જયંતી

આ દિવસોમાં બનતા શુભ યોગઃ-

1. સર્વાર્થસિદ્ધિ યોગઃ-

 • 29 એપ્રિલ, ગુરુવારઃ- સૂર્યોદયથી બપોરે 2:30 સુધી
 • 2 મે, રવિવારઃ- સવારે 9થી બીજા દિવસે સૂર્યોદય સુધી
 • 3 મે, સોમવારઃ- સવારે 9થી બીજા દિવસે સૂર્યોદય સુધી
 • 12 મે, બુધવારઃ- સવારે સૂર્યોદયથી બીજા દિવસે સૂર્યોદય સુધી
 • 17 મે, સોમવારઃ- બપોરે 1:30 વાગ્યાથી બીજા દિવસે સૂર્યોદય સુધી
 • 18 મે, મંગળવારઃ- બપોરે 3 વાગ્યાથી બીજા દિવસે સૂર્યોદય સુધી
 • 23 મે, રવિવારઃ- સૂર્યોદયથી બપોરે 12:30 સુધી
 • 26 મે, બુધવારઃ- સૂર્યોદયથી રાતે 1 વાગ્યા સુધી

2. અમૃતસિદ્ધિ યોગઃ-

 • 23 મે, રવિવારઃ- સૂર્યોદયથી બપોરે 12 વાગ્યા સુધી
 • 26 મે, બુધવારઃ- સૂર્યોદયથી રાતે 1 વાગ્યા સુધી

3. રવિયોગઃ-

 • 2 મે, રવિવારઃ- સવારે 9થી બીજા દિવસે સૂર્યોદય સુધી
 • 15 મે, શનિવારઃ- સવારે 8:30થી બીજા દિવસે સૂર્યોદય સુધી
 • 16 મે, રવિવારઃ- સૂર્યોદયથી સવારે 11:30 સુધી
 • 17 મે, સોમવારઃ- બપોરે 1:30થી બીજા દિવસે સૂર્યોદય સુધી
 • 18 મે, મંગળવારઃ- સૂર્યોદયથી બપોરે 3 વાગ્યા સુધી
 • 22 મે, શનિવારઃ- સૂર્યોદયથી બપોરે 2 વાગ્યા સુધી
 • 24 મે, સોમવારઃ- સવારે 10 વાગ્યાથી બીજા દિવસે સૂર્યોદય સુધી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો