સુવિચાર:અધૂરી ઇચ્છાઓના કારણે દુઃખ થાય છે, જે વ્યક્તિ પોતાની ઇચ્છાઓને કાબૂ કરી લે છે તેઓ દુઃખથી બચી જાય છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇચ્છાઓનો ક્યારેય અંત આવતો નથી, એક ઇચ્છા પૂર્ણ થાય તો બીજી ઇચ્છા જાગી જાયછે. જો કોઈ ઇચ્છા અધૂરી રહી જાય તો તેના કારણે દુઃખ થાય છે. જે લોકો પોતાની ઇચ્છાઓને કાબૂ કરવાનું શીખી લે છે, તેઓ અનેક પરેશાનીઓથી બચી શકે છે. ઇચ્છાઓ કરતા વધારે આપણે જરૂરિયાતો ઉપર ધ્યાન આપવું જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....