તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધર્મનું જ્ઞાન:ભગવાન સૂર્યના 12 નામ છે, દરેક નામનો એક ખાસ અર્થ છે, તેમનો જાપ કરવાથી આત્મવિશ્વાસ વધે છે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેદો અને જ્યોતિષ ગ્રંથોમાં 12 આદિત્ય એટલે બાર સૂર્ય માનવામાં આવે છે
  • જ્યોતિષમાં સૂર્યને આત્માનો કારક માનવામાં આવે છે

રવિવારનો દિવસ ભગવાન સૂર્યની ઉપાસનાનો દિવસ છે. સૂર્યને ગ્રહોના રાજા અને એક માત્ર પ્રત્યેક્ષ દેવતા માનવામાં આવે છે. જ્યોતિષમાં સૂર્યને આત્માનું પ્રતીક માનવામાં આવે છે. એટલે નબળા આત્મવિશ્વાસ ધરાવતાં લોકોને સૂર્યની ઉપાસના કરવા માટે કહેવામાં આવે છે. વેદો અને જ્યોતિષ ગ્રંથોમાં 12 આદિત્ય એટલે બાર સૂર્ય માનવામાં આવે છે.

આપણે જે સૂર્યને જોઇ શકીએ છે તેમના પણ 12 નામ છે. આ નામ તેમની અલગ-અલગ વિશેષતાઓના કારણે છે. સૂર્યને જ્યોતિષના પ્રધાન ગ્રહ હોવાની સાથે-સાથે ગુરુનો દરજ્જો પણ મળેલો છે. સર્ય ભગવાન હનુમાનના ગુરુ છે. મય નામના રાક્ષસને પણ ભગવાન સૂર્યએ જ્યોતિષનું જ્ઞાન આપ્યું હતું. તે જ મય દાનવે મયમતમ્ નામના એક મહાન ગ્રંથની રચના કરી હતી, જે જ્ઞાન તેને સૂર્ય પાસેથી મળેલું, તે મય દાનવે આ પુસ્તકમાં ઉતાર્યું હતું.

ભગવાન સૂર્યની ઉપાસના માટે તેમના 12 નામનો જાપ કરવામાં આવે છે. આ 12 નામ કયા છે અને તેમનો અર્થ કયો છે? અહીં વાંચો...

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો