ભાદરવા મહિનાને ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કેમ કે તે ચાતુર્માસનો બીજો મહિનો પણ હોય છે. આ મહિનો 7 સપ્ટેમ્બર એટલે આજથી 6 ઓક્ટોબર સુધી રહેશે. આજે 7 તારીખથી ભાદરવા મહિનાનો સુદ પક્ષ શરૂ થઈ રહ્યો છે. તેમાં દરરોજ કોઈ તિથિ-તહેવાર, પર્વ કે શુભ તિથિ રહેશે. ભાદરવા મહિનાના સુદ પક્ષના પૂર્ણ થતાં જ બીજા દિવસથી પિતૃ પક્ષ શરૂ થઈ જશે. આ દિવસોમાં માત્ર પિતૃઓની પૂજા થશે. અન્ય તિથિ-તહેવાર ઊજવવામાં આવશે નહીં.
તારીખ અને વાર | તિથિ-તહેવાર |
7 સપ્ટેમ્બર, મંગળવાર | સ્નાન-દાન, અમાસ |
8 સપ્ટેમ્બર, બુધવાર | ભગવાન રામદેવ જયંતિ |
9 સપ્ટેમ્બર, ગુરુવાર | કેવડા ત્રીજ |
10 સપ્ટેમ્બર, શુક્રવાર | ગણેશ ચતુર્થી |
11 સપ્ટેમ્બર, શનિવાર | ઋષિ પાંચમ |
13 સપ્ટેમ્બર, સોમવાર | મહાલક્ષ્મી વ્રત |
14 સપ્ટેમ્બર, મંગળવાર | ધરો આઠમ, રાધાઅષ્ટમી |
17 સપ્ટેમ્બર, શુક્રવાર | પરિવર્તિની એકાદશી |
18 સપ્ટેમ્બર, શનિવાર | તેરસનો ક્ષય |
19 સપ્ટેમ્બર, રવિવાર | અનંત ચતુર્દશી |
20 સપ્ટેમ્બર, સોમવાર | શ્રાદ્ધની પૂનમ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.