તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Teej Festival Will Remain Till September 20, Shukla Paksha Of Bhadrapada Month, Big Festivals Like Ganesh Chaturthi And Anant Chaturdashi Will Be There.

તિથિ-તહેવાર:20 સપ્ટેમ્બર સુધી ભાદરવા મહિનાનો સુદ પક્ષ રહેશે, તેમાં ગણેશોત્સવ અને અનંત ચૌદશ જેવા મોટા ઉત્સવ ઊજવાશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુદ પક્ષ 13 દિવસનો રહેશે, તેમાં દરરોજ વ્રત-પર્વ કે કોઈ શુભ તિથિ રહેશે

ભાદરવા મહિનાને ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કેમ કે તે ચાતુર્માસનો બીજો મહિનો પણ હોય છે. આ મહિનો 7 સપ્ટેમ્બર એટલે આજથી 6 ઓક્ટોબર સુધી રહેશે. આજે 7 તારીખથી ભાદરવા મહિનાનો સુદ પક્ષ શરૂ થઈ રહ્યો છે. તેમાં દરરોજ કોઈ તિથિ-તહેવાર, પર્વ કે શુભ તિથિ રહેશે. ભાદરવા મહિનાના સુદ પક્ષના પૂર્ણ થતાં જ બીજા દિવસથી પિતૃ પક્ષ શરૂ થઈ જશે. આ દિવસોમાં માત્ર પિતૃઓની પૂજા થશે. અન્ય તિથિ-તહેવાર ઊજવવામાં આવશે નહીં.

તારીખ અને વારતિથિ-તહેવાર
7 સપ્ટેમ્બર, મંગળવારસ્નાન-દાન, અમાસ
8 સપ્ટેમ્બર, બુધવારભગવાન રામદેવ જયંતિ
9 સપ્ટેમ્બર, ગુરુવારકેવડા ત્રીજ
10 સપ્ટેમ્બર, શુક્રવારગણેશ ચતુર્થી
11 સપ્ટેમ્બર, શનિવારઋષિ પાંચમ
13 સપ્ટેમ્બર, સોમવારમહાલક્ષ્મી વ્રત
14 સપ્ટેમ્બર, મંગળવારધરો આઠમ, રાધાઅષ્ટમી
17 સપ્ટેમ્બર, શુક્રવારપરિવર્તિની એકાદશી
18 સપ્ટેમ્બર, શનિવારતેરસનો ક્ષય
19 સપ્ટેમ્બર, રવિવારઅનંત ચતુર્દશી
20 સપ્ટેમ્બર, સોમવારશ્રાદ્ધની પૂનમ