સુવિચાર:જેટલો સમય અત્યારે આપણી પાસે છે, તેનાથી વધુ સમય ક્યારેય પણ આપણી પાસે નહીં હોય

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દરેક વ્યક્તિ માટે સમય સરખો જ હોય છે. જે લોકો સમયનું મહત્ત્વ સમજે છે, તેઓ નકામી બાબતોમાં સમય બગાડતા નથી. દરેક ક્ષણ અમૂલ્ય છે, તેથી એક ક્ષણ પણ વેડફશો નહીં અને તમારે જે કરવું હોય તે તરત કરી લેવું જોઈએ.

અહીં જાણો આવા જ કેટલાક અન્ય સુવિચારો...