સુવિચાર:રોજ સૂર્યાસ્ત આપણાં જીવનનો એક દિવસ ઘટાડે છે, પરંતુ દરરોજ સૂર્યોદય આપણને આશાથી ભરપૂર એક દિવસ આપે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જીવનમાં ક્યારેય મોટી સફળતા મળી જાય તો આવા લોકોને ક્યારેય ભૂલવા જોઈએ નહીં, જેમણે આપણી મદદ કરી છે. કેમ કે જ્યાં સોઈનું કામ હોય ત્યાં તલવાર કામ કરી શકે નહીં. નાના-મોટા દરેક વ્યક્તિનું આપણાં જીવનમાં અલગ-અલગ મહત્ત્વ હોય છે. બધાને યોગ્ય સન્માન આપવું જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...