તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:વિચારથી કર્મ, કર્મથી આદત, આદતથી ચરિત્ર અને ચરિત્રથી ભાગ્યની ઉત્પત્તિ થાય છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈપણ કામની શરૂઆત ઉત્સાહ અને પોઝિટિવિટી સાથે કરશો તો સફળતા મળવાની શક્યતાઓ વધી જાય છે

જે લોકો સફળતા પ્રાપ્ત કરે છે, તેઓ યોગ્ય સમયે, યોગ્ય નિર્ણય લે છે અને પોતાની કોશિશમાં સંપૂર્ણ પ્રામાણિકતા રાખે છે. સફળ લોકો પોતાના નિર્ણયોથી દુનિયા બદલી શકે છે. અસફળ લોકો દુનિયાના ભયથી પોતાના નિર્ણય બદલી લે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર..