તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:જન્મથી કોઈ મિત્ર કે દુશ્મન પેદા થતા નથી, તે આપણાં ઘમંડ, તાકાત અને વ્યવહારથી બને છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારની શરૂઆત સારા વિચારો સાથે કરશો તો દિવસભર પોઝિટિવિટી બની રહે છે

મિત્ર અને દુશ્મન આપણાં વ્યવહારથી જ બને છે. જો આપણો વ્યવહાર સારો રહે છે તો લોકો આપણાં મિત્ર બની જાય છે. ખરાબ વ્યવહારના કારણે નજીકના લોકો પણ દુશ્મન બની જાય છે. એટલે બધા સાથે સારો વ્યવહાર રાખવો જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...