સુવિચાર:ધૈર્ય હંમેશાં રાખો, સારો સમય પણ હંમેશાં સાથે રહેતો નથી તો ખરાબ સમય પણ હંમેશાં સાથે રહેશે નહીં

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે લોકો ખરાબ સમયમાં ધૈર્યથી કામ કરતા નથી, તેમની પરેશાનીઓ વધી જાય છે

ધૈર્ય એક એવો ગુણ છે, જેનાથી મોટા-મોટા વિઘ્નોને પાર કરી શકાય છે. આ ગુણની મદદથી ખરાબથી ખરાબ સમયને દૂર કરી શકાય છે. જે લોકોમાં ધૈર્ય નથી, તેઓ પોતાના માટે અને પોતાના પરિવાર માટે પરેશાનીઓ વધારી શકે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....