સુવિચાર:ઝાડની ડાળી ઉપર બેઠેલાં પક્ષીને ડાળી હલે ત્યારે બીક લાગતી નથી, કેમ કે તેને પોતાની પાંખ ઉપર વિશ્વાસ હોય છે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

જે લોકો પોતાના કરતા વધારે અન્ય લોકો ઉપર વિશ્વાસ કરે છે, તેમને મોટી સફળતા ક્યારેય મળતી નથી. અન્ય લોકો ઉપર રાખવામાં આવેલ વિશ્વાસ ક્યારેય પણ તૂટી શકે છે, એટલે આપણે પોતાના ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. આત્મ વિશ્વાસથી જ મોટા-મોટા કામ પૂર્ણ થઈ શકે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....