પ્રેરક વિચાર:સફળતાનો કોઇ માપદંડ હોતો નથી, એક ગરીબ પિતાનો દીકરો મોટો અધિકારી બની જાય તો તે પિતા માટે તે જ સફળતા છે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવસની શરૂઆત સારા વિચારો સાથે કરશો તો આખો દિવસ પોઝિટિવિટી જળવાઈ રહે છે

બધા લોકો માટે સફળતાની પરિભાષા અલગ-અલગ હોય છે. વ્યક્તિની પરિસ્થિતિ ઉપર નિર્ભર કરે છે કે તેમના માટે સફળતાનો માપદંડ શું છે. એટલે કોઇ અન્ય સાથે પોતાની સફળતા-નિષ્ફળતાની સરખામણી કરવી જોઇએ નહીં. દિવસની શરૂઆત પ્રેરક વિચારો સાથે કરવાથી આપણા વિચારો આખો દિવસ પોઝિટિવ રહે છે. અહીં જાણો આવા જ થોડા અન્ય પ્રેરક વિચાર...