જીવનમાં સુખ-શાંતિ ઇચ્છો છો તો ત્રણ વાતો હંમેશાં ધ્યાનમાં રાખો. પહેલી, આનંદમાં કોઈને વચન આપશો નહીં. બીજી, ગુસ્સામાં કોઈને ઉત્તર આપવાથી બચવું અને ત્રીજી મુશ્કેલ સમયમાં ધૈર્ય જાળવી રાખવું. જે લોકો આ ત્રણેય વાતો ધ્યાન રાખશે, તેમની અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને જીવનમાં શાંતિ બની રહેશે.
અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.