સુવિચાર:શાંતિ તેવા જ લોકોને મળે છે, જેમને પોતાના ઉપર અતૂટ વિશ્વાસ હોય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જીવનમાં ધન-સંપત્તિ સાથે શાંતિ ન હોય તો સુખ-સુવિધાઓનું કોઈ મહત્ત્વ રહેતું નથી. જો ધન-સંપત્તિ નથી, પરંતુ મન શાંત હોય તો વ્યક્તિ પ્રસન્ન રહે છે. સુખી જીવન માટે શાંતિ ખૂબ જ જરૂરી છે અને તે તેવા જ લોકોને મળે છે, જેમના ઉપર વિશ્વાસ હોય છે. આત્મવિશ્વાસમાં કોઈ ખામી હોય તો મન અશાંત જ રહે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....