સુવિચાર:જો આપણે બોલવા કરતા વધારે અન્ય લોકોનું સાંભળીશું તો સફળ થવાની શક્યતાઓ વધી જશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જો આપણે બોલવા કરતા અન્યને સાંભળવા ઉપર ધ્યાન આપીશું તો અન્ય લોકોના અનુભવોથી આપણાં વિચારોમાં પોઝિટિવિટી વધશે. આપણે વિચારવામાં વધારે સમય બરબાદ કરવો જોઈએ નહીં, કેમ કે આપણે જેટલું વિચારીએ છીએ, તેના કરતા વધારે ઝડપથી સમય પસાર થઈ રહ્યો છે. એટલે સમયનો યોગ્ય ઉપયોગ કરો.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....