સુવિચાર:બુદ્ધિમાન વ્યક્તિ પણ ત્યાં સુધી સફળ થઈ શકે નહીં, જ્યાં સુધી તેઓ એકાગ્રતા સાથે કામ કરતા નથી

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

લક્ષ્ય નાનું હોય કે મોટું, એકાગ્રતા વિના સફળતા મળી શકે નહીં. કામ કરતી સમયે મન એકાગ્ર રહેશે તો બધી જ વસ્તુઓ ખૂબ જ શાંતિથી પૂર્ણ થઈ જાય છે. બુદ્ધિમાન વ્યક્તિ પણ અશાંત મન સાથે કામ કરી શકતાં નથી. મનને શાંત કરવા માટે અને એકાગ્રતા વધારવા માટે દરરોજ ધ્યાન કરવું જોઈએ. ધ્યાન કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને મન શાંત થાય છે.

અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર...