સુવિચાર:આપણે ત્યારે સારું કામ કરી શકીએ છીએ, જ્યારે આપણે ભૂતકાળની સરખામણીએ આજે વધારે સારું કામ કરીશું

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોટી સફળતા ત્યારે જ મળી શકે છે, જ્યારે આપણે જાતે જ સારું કામ કરીશું. આપણે કોશિશ કરવી જોઈએ કે વિતેલાં સમયથી આજે સારું કામ કરી શકાય. પોઝિટિવ વિચાર સાથે સતત કોશિશ કરતા રહેવાથી આપણે બધા વિઘ્નનો સામનો સરળતાથી કરી શકીએ છીએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર......