સુવિચાર:થોડી વધારે કોશિશ કરવાથી જે કામમાં અસફળતા અને નિરાશા જોવા મળી રહી છે, તેમાં સફળતા મળી શકે છે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

જે લોકો સતત પરાજિત થયા પછી પણ કોશિશ કરવાનું છોડતા નથી, તેમને મોડી પણ યોગ્ય સફળતા ચોક્કસ મળે છે. જો કોઈ કામમાં અસફળતા અને નિરાશા જોવા મળી રહી છે, જો તેમાં થોડી વધારે કોશિશ કરવામાં આવે તો સફળતા સાથે જ સુખ પણ મળી શકે છે. જે લોકો જીવનમાં કઇંક મેળવવા ઇચ્છે છે, તેમણે આળસ છોડી દેવી જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...