લક્ષ્ય મોટું હોય તો એવું જરૂરી નથી કે પહેલી જ કોશિશમાં સફળતા મળી જાય. મોટાભાગના લોકોને સતત કોશિશ કર્યા પછી જ સફળતા મળે છે. અસફળ થાવ ત્યારે નિરાશ થવું જોઈએ નહીં. અસફળતાથી અનુભવ વધે છે. સાથે જ, જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા રહેવું જોઈએ. આવા લોકોની શુભકામનાઓ આપણો સાહસ વધારે છે અને આપણે પોઝિટિવ વિચાર સાથે જીવનમાં આગળ વધી શકીએ છીએ.
અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર.....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.