સુવિચાર:જે વ્યક્તિ ધૈર્યવાન છે, તે મુશ્કેલ કામમાં પણ સફળતા પ્રાપ્ત કરી લે છે, ધૈર્ય વ્યક્તિને તાકાતવર બનાવે છે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમયે એક જેવો રહેતો નથી. સુખ-દુઃખની અવર-જવર રહે છે. જ્યારે પરિસ્થિતિ વિપરીત રહે છે, ત્યારે આપણે ધૈર્ય જાળવી રાખવું જોઈએ. ઉતાવળમાં કોઈ નિર્ણય ન કરો, નહીંતર પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. ધૈર્ય જાળવી રાખશો તો મુશ્કેલીઓને જલ્દી દૂર કરી શકાય છે. આ ગુણ વ્યક્તિને તાકાતવર બનાવે છે.

અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર...