સુવિચાર:મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો થઈ જાય છે, પરંતુ મુશ્કેલોના કારણે જ વ્યક્તિ મજબૂત બની જાય છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

લક્ષ્ય મોટું હશે તો વિઘ્ન પણ મોટાં આવશે. મોટાભાગના લોકો સાથે આવું થાય છે કે મુશ્કેલ સમયમાં તેઓ એકલાં રહી જાય છે. નજીકના લોકો પણ સાથ છોડી દે છે. મુશ્કેલ સ્થિતિમાં વ્યક્તિ પોઝિટિવ રહીને ધૈર્ય સાથે કામ કરશે તો તે મજબૂત બની શકે છે. મુશ્કેલ પરિસ્થિતિમાં વ્યક્તિ વધારે યોગ્ય બની જાય છે.

અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર...