સુવિચાર:આપણે આપણાં વિચારો ઉપર ધ્યાન આપવું જોઈએ, કેમ કે વિચાર જ આપણાં શબ્દો બને છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જે લોકો નકારાત્મક વિચારોમાં ગુંચવાયેલાં રહે છે, તેમની વાતોમાં પણ નકારાત્મકતા ઝલકાય છે. તેઓ નકારાત્મક વાતો વધારે કરે છે. સ્વામી વિવેકાનંદ કહેતા હતાં કે જેઓ જેવું વિચારે છે, તેવાં જ બની જાય છે. જો કોઈ વ્યક્તિ પોતાને નબળા સમજશે તો તે નબળા થઈ જશે. એટલે વ્યક્તિએ પોતાના વિચારો ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ અને હંમેશાં પોઝિટિવ વિચારવું જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....