સુવિચાર:દરેક કોશિશ સફળ થાય તે જરૂરી નથી, પરંતુ સફળતા સતત કોશિશ કરવાથી જ મળે છે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

પરિસ્થિતિ ગમે તેવી હોય, આપણે ધૈર્ય સાથે કોશિશ કરતા રહેવું જોઈએ, ત્યારે જ સફળતા મળી શકે છે. એવું જરૂરી નથી કે પહેલી કોશિશમાં જ સફળતા મળી જાય, જો અસફળ થઈ જાવ તો ત્યારે પણ નિરાશ થવું જોઈએ નહીં. નિરાશાથી બચવું અને પોઝિટિવ વિચાર સાથે આગળ વધવું.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....