સુવિચાર:જ્યારે આપણું ધ્યાન લક્ષ્યથી હટી જાય છે, ત્યારે જ આપણને વિઘ્ન નડે છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

સફળ થવા ઇચ્છો છો તો આપણું સંપૂર્ણ ધ્યાન લક્ષ્ય ઉપર અડગ રહેવું જોઈએ. લક્ષ્યથી ધ્યાન હટશે તો વિવિધ પરેશાનીઓ જોવા મળશે. બહાનાઓ દેખાશે અને કામ અધૂરાં જ રહી જશે. સફળતા તે વ્યક્તિને મળે છે, જેને પોતાના કામમાં આનંદ મળે છે, જે લોકો કામને ભાર માને છે, તેમને નાના કામમાં પણ આકરી મહેનત પછી સફળતા મળે છે.

અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર.....