ભવિષ્ય ગમે તેવું હશે, તે આપણાં વિચાર ઉપર નહીં, પરંતુ આપણાં કર્મો ઉપર નિર્ભર કરે છે. વર્તમાનમાં જેવા આપણાં કામ હશે, ભવિષ્યમાં તેવું જ ફળ મળશે. એટલે વિતેલાં સમય ઉપર ધ્યાન આપશો નહીં અને ભવિષ્યની ચિંતા કરશો નહીં. માત્ર વર્તમાનને સારું કરવાની કોશિશ કરો.
અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.