સુવિચાર:જે વાત આપણને શારીરિક, માનસિક કે બૌદ્ધિક રીતે નબળી બનાવે છે, તેને તરત છોડી દેવી જોઈએ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જેવા આપણાં વિચાર હોય છે, તેવા જ આપણાં કામ પણ હોય છે. વિચાર જ આપણને સારા-ખરાબ કામ કરવા માટે પ્રેરિત કરે છે. એટલે નકારાત્મક વિચારોથી બચવું. વિચારોમાં પોઝિટિવિટી વધારવા ઇચ્છો છો તો સારા લોકોની સંગતમાં રહો. સારી પુસ્તકો વાંચો. જે વાતો આપણને શારીરિક, માનસિક કે બૌદ્ધિક રીતે નબળી બનાવે છે, તેને જલ્દી જ છોડી દેવી જોઈએ.

અહીં જાણો આવા જ થોડાં અન્ય વિચાર....